સાવન ઝેરોક્ષ



હોમ
કેમ છો?
કોઈ પણ પ્રકારનું ઓનલાઈન ફોર્મ ભરાવવા કે પ્રિન્ટ કાઢવા તમે અમારી દુકાને ખુબ ખુબ આમંત્રિત છો.


અમારું કામ

અમે ધન્ય થયા કે તમે અમારી સાઈટ પર પધાર્યા. અમે અમારી જબરજસ્ત સેવાઓ માટે જાણીતા છીએ. તમારું ધાર્યુ કામ આ જગ્યાએ પૂરું થશે. અમારે ત્યાંથી ગ્રાહક સંતુષ્ટ થઇ નેજ જાય છે એટલે ગ્રાહક સંતુષ્ટિ ની ચિંતા કરવીજ નહિ. સુવિધાઓ નીચે પ્રમાણેની મળશે:-


સુવિધાઓ

ઝેરોક્ષ
અમે બધી પ્રકારની ઝેરોક્ષ આપીએ છીએ સાદી અને કલર પણ. અમે બધી સાઈઝ ના કાગળ ઉપર પ્રિન્ટ કરી આપીએ છીએ જેમ કે A4, Legal, A3 અને અન્ય.
ઓનલાઈન ફોર્મ
અમે બીજા બધા કરતા સારા છે ફોર્મ ભરવામાં. સર્વથી સારી કનેક્ટિવિટી અને સર્વથી વધારે સંતુષ્ટ ગ્રાહક ફક્ત અમારે ત્યાજ છે.
ટાઈપ
અમે ઘણુ સારું ટાઇપ નું કામ કરીએ છીએ બંને અંગ્રેજી અને ગુજરાતી ભાષા માં પણ.
અમે પ્રફુલ્લિત થયા કે તમે અમારી સાઈટ પર પધાર્યા. અમોને સંપર્ક કરવા માટે પોતાની વિગત નીચે જણાવો. અમો તમને વહેલી તકે સંપર્ક કરીશું. તમારો દિવસ મંગલમય જાય એવી અમારી શુભેચ્છા.


અમને જણાવો
નામ :
મો. નં :
કામ ? :-



અમારો નંબર :-
7878227245

Mail ID :-
shaikhamirahmed1297@gmail.com

દુકાન :-
20 સી.સી. શાહ ચેમ્બર્સ, નટપુર બેંક બિલ્ડીંગ, સરદાર ભવનની સામે, નડીઆદ-387001.